તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉધનામાં બાટલો ફાટ્યો, બેને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| ઉધનામેન રોડ પર બીઆરસી કંપની સામે આવેલ પ્રભુનગરમાં મધરાત્રે સિલિન્ડર બ્લાસ્ટ થતા બે જણાને ઇજા થઇ હતી. તમામને રાત્રે હોસ્પિટલમાં દાખલ લઇ જવામાં આવ્યા છે.

ફાયર બ્રીગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના મેન રોડ પર બીઆરસીક કંપની સામે પ્રભુનગરમાં મકાન નંબર 6માં રાત્રે આશરે 11.45 કલાકે અચાનક સિલિન્ડર બ્રાસ્ટ થયો હતો તેના કારણે બેને જણાને ઇજા થઇ હતી. ફાયર બ્રીગેડને જાણ કરતા ફાયર બ્રીગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો