તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પ્રધાનમંત્રીની જન્મદિવસ નિમિત્તે વિશાળ કેક બનશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રધાનમંત્રીની જન્મદિવસ નિમિત્તે વિશાળ કેક બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રીની જન્મદિવસ નિમિત્તે વિશાળ કેક બનશે

સુરત: શહેરનીશક્તિ ફાઉન્ડેશન અને ખાનગી બેકરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે તા.17 સપ્ટેમ્બરના રોજ 2500 કિલોની અંદાજિત 8થી 12 ફૂટ ઉંચી કેક બનાવીને કાપવામાં આવશે. કેકને 3000 જેટલી દિકરીઓમાં વહેચવામાં આવશે. માટે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવા દાવેદારી થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો