તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સાધના ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક આઇચેકઅપ કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાધના ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક આઇચેકઅપ કેમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાધના ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક આઇચેકઅપ કેમ્પ

સુરત: રવિવારેસાધના ફાઉન્ડેશન દ્વારા વિનામુલ્યે આંખની તપાસ, વિનામૂલ્યે આંખના નંબર કાઢી આપવામાં આવ્યા હતા. સાથે બાળરોગ અને નવજાત શિશુ નિષ્ણાંત ડો. નિહાલ પટેલ અને ડો. શ્વેતા પટેલે નિસંતાન દંપતિ માટે ટેસ્ટ ટ્યૂબ બેબી અંગે માર્ગદર્શન માટે નિ:શુલ્ક કેમ્પ પણ યોજ્યો હતો. કાર્યક્રમ ગીતા સોસા દ્વારા આયોજી કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો