તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી એસી ડબલ ડેકર નવસારી રેલવે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી એસી ડબલ ડેકર નવસારી રેલવે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી એસી ડબલ ડેકર નવસારી રેલવે સ્ટેશન પર ઊભી રહેતી હતી. જેને કારણે પેસેન્જરોએ વલસાડ કે સુરત રેલવે સ્ટેશન પરથી ટ્રેન પકડવી પડતી હતી. ઉપરાંત સુરત-બાન્દ્રા વચ્ચે દોડતી સુરત ઈન્ટર સિટી એક્સપ્રેસ બીલીમોરા સ્ટેશન પર ઊભી રહેતી હોવાથી ત્યાંના પણ પેસેન્જરોએ નવસારી કે સુરત આવવું પડતું હતું. અંગે પેસેન્જરો દ્વારા ઘણી ફરિયાદ કરવામાં આવતી હતી. તેમની હાલાકીને જોતા પશ્ચિમ રેલવે દ્વારા એસી ડબલ ડેકરને નવસારી રેલવે સ્ટેશન અને સુરત ઈન્ટસિટી એક્સપ્રેસ બીલીમોરા સ્ટેશન પર ઊભી રાખવાનો નિર્ણય લેવાયો છે. સુવિધા આવ્યા બાદ નવસારી અને બીલીમોરાના પેસેન્જરોએ સુરત રેલવે સ્ટેશન સુધી આવવું નહીં પડશે.

રેલવે | ડબલ ડેકર નવસારી, સુરત-બાન્દ્રા ઇન્ટરસિટી બીલીમોરા થોભશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો