તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીલકંઠ ગ્રુપનું 30 લાખનું ડિસ્ક્લોઝર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સર્વિસટેક્સ વિભાગની પ્રિવેન્ટિવ ટીમ દ્વારા સિટીલાઇટના એક બિલ્ડર ગ્રુપને ત્યાં રૂપિયા 30 લાખની સર્વિસ ટેક્સ ચોરી ઝડપાઈ હતી. નોંધનીય છે કે સુરતમાં જે બિલ્ડરો રિટર્ન ફાઇલ કરતાં નથી તેમને ઘેરવાની રણનીતિ હાલ સર્વિસ ટેક્સ વિભાગ અપનાવી રહ્યુ છે. એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ-2 દ્વારા નીલકંઠ બિલ્ડર ગ્રુપને ત્યાં તપાસ દરમિયાન એડવાન્સ બુકિંગની એન્ટ્રીઓ ચેક કરવામા આવી હતી.

સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા આગામી સમયમાં શહેરના અનેક બિલ્ડરોને નિશાન બનાવવાની તૈયારીઓ હાથ ધરાય છે. તહેવારોની સિઝનને લઇને સર્વિસ ટેક્સ વિભાગે પણ ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો