તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગણેશોત્સવ સુરતીઓ દિલથી જીવે હેતુ સાથે માય એફએમ લાવ્યુ છે ‘ઘર ઘર ગણેશ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશોત્સવ સુરતીઓ દિલથી જીવે હેતુ સાથે માય એફએમ લાવ્યુ છે ‘ઘર ઘર ગણેશ’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રૂ હીરો અને માય એફએમ લાવ્યું ઘર ઘર ગણેશ..! જેમાં અત્યાર સુંધીમાં માય એફએમનાં આરજે સિટીનાં અલગ અલગ વિસ્તારનાં 75 ઘરમાં ગણેશજી ને લઇને પહોંચી ચુક્યા છે. હવે ગણેશોત્સવનાં અંતિમ તબક્કામાં માય એફએમનાં આરજે બીજા ઘણા બધા ઘરે ગણેશજીને લઇને જશે અને પાર્થના કરશે કે, બધા સુરતીઓનાં દુઃખ દુર થાય અને સૌ દિલથી જીવન જીવે. માય એફએમ વિજય ડેરીની સ્વીટ્સ સાથે સુરતીઓને પ્રેમની મીઠાસ પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો