તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કેન્સરની બીમારીથી કંટાળી આધેડે ફાંસો ખાઈ લીધો

કેન્સરની બીમારીથી કંટાળી આધેડે ફાંસો ખાઈ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : અડાજણ સાંઈ નગર એસએમસી આવાસ ખાતે રહેતા ધર્મેશભાઈ બચુભાઈ નાયકા(45) છેલ્લા 3 મહિનાથી મોઢાના કેન્સરની બિમારીથી પીડાતા હતા. દરમિયાન બીમારીથી કંટાળીને ધર્મેશભાઈએ બુધવારે બપોરે ઘરમાં રસોડામાં છતના હુક સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અડાજણ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...