તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઉર્દુ માધ્યમમાં ધો.8નુંં 3 વર્ષથી ફારસીનું પુસ્તક જ મળ્યું નથી

ઉર્દુ માધ્યમમાં ધો.8નુંં 3 વર્ષથી ફારસીનું પુસ્તક જ મળ્યું નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉર્દુ માધ્યયમમાં ધોરણ 8માં છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓને ફારસીનું પુસ્તક મળ્યું નથી, તે વાત સમિતિને પણ ખબર નથી. ત્યારે આ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે ફારસીનું પુસ્તક મળે તેવી રજૂઆત વિરોધ પક્ષના નેતા નટુ પટેલે અને ઉપનેતા શફીભાઇ જરીવાલાએ શાસનાધિકારીને કરી છે.

અન્ય સમાચારો પણ છે...