તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ

સુરત | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 140, નવાગામ ડીંડોલી ખાતે તા.25 નવેમ્બરને શુક્રવારના રોજ સવારે 8થી 10:30 કલાકે શાળા વ્યવસ્થાપન કમિટી દ્વારા આરોગ્ય જન-જાગૃતિ વાલી શિબિર યોજાઇ હતી. જેમા અતિથિ તરીકે નવાગામ હેલ્થ સેન્ટરના ડૉ.અશ્વતિબેને પિલ્લે,ગાયત્રીબેન અને દિવ્યાબેન જોડાયા હતા.

આરોગ્ય જાગૃતિ માટે શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...