તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | અગ્રવાલવિકાસ ટ્રસ્ટ, સુરત દ્વારા એપીએલ કમિટી દ્વારા દર

સુરત | અગ્રવાલવિકાસ ટ્રસ્ટ, સુરત દ્વારા એપીએલ કમિટી દ્વારા દર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અગ્રવાલવિકાસ ટ્રસ્ટ, સુરત દ્વારા એપીએલ કમિટી દ્વારા દર વર્ષની માફર વર્ષે પણ તા.11થી 25 ડિસેમ્બર દરમિયાન એપીએલ-8નું આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. માટે અગ્રવાલ સમાજની કુલ 8 ટીમો ભાગ લઇ રહી છે. સવારે 7 કલાકથી ટુર્નામેન્ટ યોજાશે. દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન સમાજ સાથે જોડાયેલા લોકોની ખેલભાવનાને પ્રોત્સાહિત કરવા તેમજ નવા ખેલાડીઓને પોતાનું હુનર બતાવવા માટે પ્લેટફોર્મ મળી રહેશે.

અગ્રવાલ પ્રીમિયર લીગમાં 8 ટીમો ભાગ લેશે

અન્ય સમાચારો પણ છે...