તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રક અડફેટે બાઇકસવારનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | વૃંદાવાડીનાગણેશ ઢોડિયા (25) સોમવારે બપોરે બાઇક લઇ સુરત ધુલીયા હાઇવે પર ટીચકપુરા ગામની સીમ પાસેથી પસાર થતો હતો ત્યારે પુરપાટ ઝડપે આવતી એક ટ્રકે બાઇકને અડફેટે લેતા ગણેશભાઈ રોડ પર પટકાતાં તેમનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલાક ટ્રક લઈ ભાગી છૂટીયો હતો અકસ્માતની જાણ થતા વ્યારાના યુવાનો ઘટના સ્થળે આવી પોલીસને જાણ કરી ટ્રક ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...