તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રકતદાન શિબિરમાં 58 યુનિટ રક્ત એકત્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ઈવનીંગ કોમર્સ કોલેજ તથા સુરત રકતદાન કેન્દ્ર અને રીસર્ચ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા.૧૦-૦૮-૨૦૧૮ શુક્રવારના દિવસે સ્વૈચ્છિક રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ રકતદાન શિબિરમાં કુલ ૫૮ યુનિટ રકત એકત્ર થયેલ હતું. આ કાર્યક્રમ કોલેજની NSS સમિતિ તથા NSS સમિતિના સ્વયંસેવકો દ્રારા અને ઈ.આચાર્યના માર્ગદર્શન હેઠળ ઉત્સાહપૂર્વક પૂર્ણ થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...