ડુમસમાં બ્યુટિફિકેશનનું કામ દોઢ વર્ષથી ગોકળગાયની ગતિએ

સુરત શહેરમાં ખાસ કરીને ફરવા લાયક કોઈ જગ્યા હોય તો ડુમસ બીચ છે, એમ કહેવાય. આ ડુમસને વિકસાવવામાં નિષ્ફળ રહેલી સુરત...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:36 AM
Surat - ડુમસમાં બ્યુટિફિકેશનનું કામ દોઢ વર્ષથી ગોકળગાયની ગતિએ
સુરત શહેરમાં ખાસ કરીને ફરવા લાયક કોઈ જગ્યા હોય તો ડુમસ બીચ છે, એમ કહેવાય. આ ડુમસને વિકસાવવામાં નિષ્ફળ રહેલી સુરત મહાનગર પાલિકા ઘણા સમયથી વિકાસના નામથી મથી રહી છે. દરરોજ અને ખાસ કરીને વાર તહેવારે ડુમસ બીચ પર ફરવા હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, છતાં આ બીચને વિકસાવવામાં પાલિકા નિષ્ફળ સાબીત થઈ છે. જેની આ તસીવીર ગવાહી પુરાવે છે. ડુમસની અંદર પ્રવેશતા જ લંગર ચાર રસ્તા પર પાલિકા દ્વારા બ્યુટીફિકેશના નામે કામ કરી રહી છે, જેને સ્થાનિક લોકોના કહ્યા મુજબ દોઢ વર્ષથી પણ સમય થઇ ગયો છે, છતાં ગોકળગાય ગતિએ ચાલતું આ કામ આજ દિન સુધી પાર પડ્યું નથી. તસવીર- રિતેશ પટેલ

X
Surat - ડુમસમાં બ્યુટિફિકેશનનું કામ દોઢ વર્ષથી ગોકળગાયની ગતિએ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App