15મી સપ્ટે.થી 2 ઓક્ટોબર સુધી રેલવે સ્વચ્છતા અભિયાન ચલાવશે

સુરત ઃ 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવાશે. જેના ઉપલક્ષમાં પ. રેલવે 15મી સપ્ટ.થી 2 ઓક્ટોબર...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:36 AM
Surat - 15મી સપ્ટે.થી 2 ઓક્ટોબર સુધી રેલવે સ્વચ્છતા અભિયાન ચલાવશે
સુરત ઃ 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવાશે. જેના ઉપલક્ષમાં પ. રેલવે 15મી સપ્ટ.થી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા એ જ સેવા પખવાડિયું મનાવશે. પ.રે.જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે કહ્યું કે, સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત જુદા-જુદા કાર્યક્રમો કરાશે. રેલવે સ્ટેશનો, ટ્રેનો, કાર્યાલયો, કોલોનીઓ, કારખાનાઓ અને હોસ્પિટલોમાં વિશેષ અભિયાન ચલાવશે. ગંદકી ફેલાવનારને દંડ થશે.

X
Surat - 15મી સપ્ટે.થી 2 ઓક્ટોબર સુધી રેલવે સ્વચ્છતા અભિયાન ચલાવશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App