તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

160 શિક્ષકોનું ફ્રી ચેકઅપ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રોટરી સુરત રીવર સાઈડ અને વનિતા વિશ્રામ સુરતના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત 160 શિક્ષકોનું મફત મેડિકલ હેલ્થ કરવામાં આવ્યું હતું. જે ચેકઇપ કરવામાં આ‌વ્યું હતું તેમાં ઈસીજી, બ્લડ, સુગર, થાયરોઈડ, બીએમડી, ઓર્થોપેડિક્સ, ચેસ્ટ, ફિઝિશિયન, ઈએનટી અને ગાયકોનોલોજી ટેસ્ટ સામેલ હતો. આ હેલ્થ ચેક અપની ગોઠવણી ડો. પારુલ વડગામા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રેસિડેન્ટ સુરત રોટરી સાઈડ રક્ષિકા ભારદ્વાજ અને વનિતા વિશ્રામના પ્રિન્સિપાલ અને રોટરીના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...