તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ભટારની રવિતેજ સોસા. માંથી જુગાર રમતા 6 ઝડપાયા

ભટારની રવિતેજ સોસા. માંથી જુગાર રમતા 6 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ભટાર વિસ્તારમાં રવિતેજ સોસાયટીમાં ખટોદરા પોલીસે રેડ પાડી હતી. દરમિયાન ત્યાં કારખાનાના ઓટલા પર જુગાર રમતા 6 જુગારીઓને પકડી પાડી 40 હજારની રોકડ કબજે કરી હતી.

વધુમાં પકડાયેલા જુગારીઓમાં બિરેન્દ્ર રામખીલાવનવ સિંગ, શાંતિલાલ ગોપીલાલ સુથાર, મહેશકુમાર ઈન્દ્રચંદ અગ્રવાલ, ઓમ પ્રકાશ શ્રીરામ ચૌધરી, પ્રહલાદ શીતારામ અગ્રવાલ અને રાજેન્દ્ર રામ બીડાસરા છે.

અન્ય સમાચારો પણ છે...