તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ગોવા ફ્લાઇટનું મુંબઇમાં ઇમર્જન્સી લેન્ડિંગ

ગોવા ફ્લાઇટનું મુંબઇમાં ઇમર્જન્સી લેન્ડિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પાઇસ જેટની સુરત ગોવા ફલાઈટનું રવિવારે મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.સુરતથી સાંજે 4 વાગ્યે ટેકઓફ થયેલી સુરત ગોવા ફલાઇટે ઉડાન ભર્યા બાદ પાઈલોટને ટેક્નિકલ ખામી ધ્યાને આવતા મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું..સ્પાઇસ જેટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોની સલામતિને ધ્યાને લઇ મુંબઇમાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...