એસો.નો સમર ક્રિકેટ કેમ્પ પૂરો થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દરવર્ષની માફક પણ વર્ષે સુરત જીલ્લા એસો. દ્વારા યોજાયેલ સમર વેકેશનમાં ક્રિકેટ કોચીંગ કેમ્પમાં સુરત તથા નજીકના વિસ્તારના 8થી 30 વર્ષની વયના 850 થી વધુ ક્રિકેટર્સોએ ઉત્સાહપુુર્વક ભાગ લીધો હતો અને એસો.ના સભ્યોના બાળકો માટે 50 ટકાની રાહત રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...