તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત જે.સી.મુનશી પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ

સુરત |સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત જે.સી.મુનશી પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત જે.સી.મુનશી પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ હતી.જેમાં વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના ઉપયોગ વિશે, વૃક્ષોના મહત્વ વિષે પોતાના વકતવ્ય રજૂ કર્યા હતા.તેમજ આચાર્ય જાહેરાત કરી હતી કે દરેક કર્મચારીએ પોતાના જન્મદિવસે શાળાને એક છોડ ભેટ આપવો તેમ જણાવ્યું હતું.

મુનશી શાળામાં પર્યાવરણ દિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...