તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ઓલપાડ તાલુકાની કાંઠા વિભાગની વેલુક પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ

સુરત |ઓલપાડ તાલુકાની કાંઠા વિભાગની વેલુક પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ઓલપાડ તાલુકાની કાંઠા વિભાગની વેલુક પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવણી કરાઇ હતી. પ્રસંગે શાળાના બાળકોએ રેલી રૂપે ગામમા શોભાયાત્રા દ્વારા કળશ યાત્રા કાઢી હતી.શહેર સાઇનાથ ભજન મંડળ મહિલા બહેનો દક્ષાબેન પટેલ અને શારદાબેન પટેલ દ્વારા તમામ બાળકોને નોટબૂક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. પ્રસંગે આમંત્રતિ મહેમાનો હાજર રહ્યા હતા.

શાળા પ્રવેશોત્સવ ભવ્ય ઉજવણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...