તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |અડાજણ હેલ્થ સેન્ટર ખાતે નિ:શૂલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન

સુરત |અડાજણ હેલ્થ સેન્ટર ખાતે નિ:શૂલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અડાજણ હેલ્થ સેન્ટર ખાતે નિ:શૂલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન આજે સવારે 9.30 થી કરવામાં આવ્યું છે. જેમાં સાંધાના વા, ચામડીના રોગો, જુની શરદી ખાંસી, પેટના રોગો, ડાયાબીટીસ, થાઇરોઇડ, એલર્જી વગેરેની આયુર્વેદિકના નિષ્ણાંત ડોકટરો દ્વારા તપાસ કરીને દવા પણ મફત આપવામાં આવશે.

આજે નિ:શૂલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...