તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અનાવલિ સખી વૃંદએ બહેનો

સુરત |વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અનાવલિ સખી વૃંદએ બહેનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અનાવલિ સખી વૃંદએ બહેનો માટે પરેશભાઇ શાહ અને કેયુરીબેન શાહ દ્વારા ઓર્ગેનિક ફાર્મિંગ પર વકતવ્યનું આયોજન આજે દયાળજી આશ્રમ મજૂરાગેટ ખાતે સાંજે 4થી 6 કલાક દરમિયાન રાખવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સભ્ય બહેનોને લાભ લેવા માટે જણાવવામાં આવ્યું છે.

અનાવિલ સખી વૃંદ દ્વારા ફાર્મિંગ પર વક્તવ્ય

અન્ય સમાચારો પણ છે...