• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | દહેજનાભુખ્યા સાસરીયાઓએ પરીણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી 15

સુરત | દહેજનાભુખ્યા સાસરીયાઓએ પરીણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી 15

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દહેજનાભુખ્યા સાસરીયાઓએ પરીણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી 15 લાખની દહેજની માંગણી કરી હતી. ઉપરથી સસરા અને દિયર તેની છેડતી પણ કરતા કંટાળીને પિયરમાં ચાલી આવી હતી. રાંદેર પાલનપુરા જકાતનાકા વિસ્તારની પરીણીતાને તેના સાસરીયાઓ માનસિક ત્રાસ આપી હેરાન કરતા હતા. ઉપરથી દહેજના ભુખ્યા સાસરીયાઓ 15 લાખની રકમ લાવવા પિયરમાં દબાણ કર્યુ હતું. સસરા અને દિયરે પણ પરીણીતાના કપડા ફાડી નાખી છેડતી કરી હતી.

દહેજના ત્રાસમાં દિયર-સસરાએ છેડતી કરી

અન્ય સમાચારો પણ છે...