• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | રૂદરપુરાનીપરિણીતાએ આગ્રામાં રહેતા વકીલ પતિ સામે ફેમિલી કોર્ટમાં

સુરત | રૂદરપુરાનીપરિણીતાએ આગ્રામાં રહેતા વકીલ પતિ સામે ફેમિલી કોર્ટમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રૂદરપુરાનીપરિણીતાએ આગ્રામાં રહેતા વકીલ પતિ સામે ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટેની અરજી કરી હતી. ફરિયાદ પક્ષે એડવોકેટ પ્રીતિ જોષીએ કરેલી રજૂઆત બાદ કોર્ટે વકીલ પતિને દર મહિને રૂ.5 હજાર ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો હતો.પતિ, સસરા વકીલ હોય કાયદાના જાણકાર હોવા છતાં શારીરિક-માનસિક ત્રાસ ગુજરાત હતા.

અાગ્રાના વકીલને ભરણપોષણ ચુકવવા આદેશ

અન્ય સમાચારો પણ છે...