ડૉ.આંબેડકર બીએડ વર્ગનું ઉદ્ધાટન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |વી.ટી.ચોક્સી સાર્વજનિકકોલેજ ઓફ એજ્યુકેશન બીએડ કોલેજમાં ડૉ.આંબેડકર ઓપન યુનિવર્સિટી બીએડ વર્ગોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન ડૉ.શશિકાન્ત શાહ અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અમેરિકાના જૂનેદના હસ્તે કરાયું હતું. દીપ પ્રાગટ્ય બાદ ડૉ.શશિકાન્ત શાહે શ્રેષ્ઠ શિક્ષક બનવા માટેની ટીપ્સ આપી હતી. અમેરિકન જૂનેદે ડૉ.ગણવંત શાહની શૈક્ષણિક વિચારો અને સાંપ્રત શિક્ષણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...