• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |તા.8 માર્ચનારોજ બાલાનંદ વિદ્યાલય, સ્વામિનારાયણ નગર, સીમાડાગામમાં પ્રાથમિક,માધ્યમિક તેમજ

સુરત |તા.8 માર્ચનારોજ બાલાનંદ વિદ્યાલય, સ્વામિનારાયણ નગર, સીમાડાગામમાં પ્રાથમિક,માધ્યમિક તેમજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |તા.8 માર્ચનારોજ બાલાનંદ વિદ્યાલય, સ્વામિનારાયણ નગર, સીમાડાગામમાં પ્રાથમિક,માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિકમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર તેમજ એવન ગ્રેડ લાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા મુખ્ય મહેમાન તરીકે રાજેશભાઇ ધામેલીયાએ મુલ્ય નિષ્ઠ શિક્ષણ વિશે પોતાના વિચારો દ્વારા બાળકોને ખુબ સારી રીતે પ્રેરીત કર્યા હતા.

બાલાનંદ વિદ્યાલય ખાતે ઇનામ વિતરણ

અન્ય સમાચારો પણ છે...