• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | પુણાસરદાર ફાર્મ ખાતે સરદાર ગ્રુપ દ્વારા વિશ્વ મહીલા

સુરત | પુણાસરદાર ફાર્મ ખાતે સરદાર ગ્રુપ દ્વારા વિશ્વ મહીલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પુણાસરદાર ફાર્મ ખાતે સરદાર ગ્રુપ દ્વારા વિશ્વ મહીલા દિન નિમિતે પુણા વિસ્તાર માં સફાઇ કામગીરી કરતી પાલીકાની કર્મચારી બહેનોને સાડી ની ભેટ આપી સન્માન કર્યું હતું. પોતાની કામગીરી ની કદર થતા અને મળેલા સન્માનથી દરેક બહેનો ના ચહેરા પર સ્મિત જોવા મળતુ હતુ.

મહિલા દિને પાલિકાની બહેનોને સાડી અર્પણ

અન્ય સમાચારો પણ છે...