કથામાં નરસિંહ મહેતા નાનીબાઇની કથાનું વર્ણન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : રાજસ્થાન સુથાર સમાજ ભવન, વિશ્વકર્મા મંદિર, આઝાદ નગર રોડ, ભટારમાં ચાલી રહેલી નાનીબાઇના માયરેની કથાના ત્રીજા દિવસે સંત કૃપારામ મહારાજે જણાવ્યું કે કર ભલા તો હો ભલા સાથે જ આ પ્રસંગે સાધ્વી વૈરાગીબાઇજીએ ભક્ત નરસિંહ મહેતા અને નાનીબાઇની કથા સંભળાવી હતી.

અન્ય સમાચારો પણ છે...