તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ઘણી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંચાલકો NOC આપતા નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘણી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંચાલકો NOC આપતા નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નર્મદયુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં હાલ ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયા તેના છેલ્લા પડાવમાં છે. ત્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ પોતાની મનમાની કરવાનું ચાલુ કરી દીધું હોય તેમ લાગી રહ્યુ છે.

અગાઉ ઘણી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્રારા યુનિવર્સિટીને બેઠકો કાપી વિદ્યાર્થીઓના હીતમાં નિર્ણય લેવા અનેક રજુઆતો કરી હતી. જોકે પ્રવેશ પ્રક્રિયા પુરી થવાને આરે હોઇ સેલ્ફ ફઆઇનાન્સ કોલેજોએ કાંચીંડાની જેમ રંગ બદલવાનુ શરૂ કરી દીધુ છે. બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને શહેરથી દુરના વિસ્તારની કોલેજોમાં પ્રવેશ મળ્યો હોઇ તેવા વિદ્યાર્થીઓએ કોલજ બદલવા અરજી કરી હતી. માટે જે તે કોલેજમાં એડમીશન લીધુ હોય ત્યાનું એનઓસી(નો અૉબ્જેકશન સર્ટીફીકેટ) જમા કરાવવાનું હોય છે. ત્યારે કોલેજો વિદ્યાર્થીઓને એનઓસી આપવામાં આડોડાઇ કરી રહી હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. કોલેજ સંચાલકો દ્રારા વિદ્યાર્થીને પ્રથમ અને બીજા સેમેસ્ટરની ફી ભર્યા બાદ એનઓસી સર્ઠીફીકેટ આપવામાં આવશે તેવુ સ્પષ્ટ જણાવી દેવામાં આ‌વ્યુ છે. અગાઉ પણ મુદ્દે ભરફીવાલા કોલેજમાં વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો. ત્યારે એશઓસી આપવામાં આડોડાઇ કરતી કોલેજો સામે યુનિવર્સિટી દ્રારા કોઇ પગલા લેવામાં આ‌વશે કે કેમ તે જોવું રહ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો