તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વેસુમાં મસાજ પાર્લરના નામે ગોરખધંધાનો ખેલ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસુમાં મસાજ પાર્લરના નામે ગોરખધંધાનો ખેલ ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| વેસુમાંઆગમ આર્કેડ કોમ્પલેક્ષમાં દુકાનમાં મસાજ પાર્લરની આડમાં વેશ્યાવૃતિનો મોટો કારોભાર ચાલી રહયો હતો.

આજે અચાનક પીસીબીએ મસાજ પાર્લેરમાં રેડ કરી હતી. મસાજ પાર્લરની આડમાં સંબધી દિયર-ભોજાય બેનંબરી ધંધો ચલાવતા હતા.પીસીબીએ ત્યાંથી ત્રણ યુવતીઓને પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરી હતી. જેમાં એક બિહાર,યુપી અને મુબઈની હોવાની વાત જાણવા મળી છે.

પીસીબીએ કુટણખાનુ ચલાવતા સરીતા બાબલુ વર્મા તથા તેનો સંબધી દિયર અજ્ય ઉર્ફ વિજય રામકુલ વર્મા(બન્ને રહે,ભકિતનગર સોસા,પાંડેસરા)ની ધરપકડ કરી ઉમરા પોલીસને સોપી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો