તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીમાં રાજય કક્ષાની કોન્ફરન્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકાતરસાડીયા યુનિવર્સિટી ખાતે રાજચંદ્ર કોલેજ ઓફ ફીજીયોથેરેપી દ્રારા એકદીવસીય રાજયકક્ષાની કોન્ફરન્સ કોમ્પ્રીહેંસીવ ન્યુરો રીહેબીલીચટેશન ઇન્ સ્ટ્રોક વિષય ઉપર 16 જુલાઇએ યોજાઇ હતી.

કોન્ફરન્સનું ઉદ્ધાટન ડો.નિલમ પટેલ, ડો. ડી.આર શાહ, ડો.અનિરૂધ્ધ આપટે, ડો.અનિલ મિશ્રા, ડો. કે.સી જૈન દ્રારા કરવામાં આવ્યુ હતું. સુરતના ડો.અનિરૂધ્ધ આપટે દ્રારા લકવાના શરૂઆતના લક્ષ્ણો, નીદીન અને મેડીકલ મેનેજમેન્ટ અંગે માહીતી પુરી પાડવામાં આવી હતી. બીજા સેશનમાં ડો.કેસી જૈન દ્રારા લકવામાં સર્જરીનું મહત્ત્વ, કયા પ્રકારની સર્જરી કરવામાં આવે છે.ત્રીજા સેશનમાં ડો.નીલીમા પટેલ દ્રારા સાયકો ફીજીકલ અપ્રોચ વિશે માહીતી આપી હીત અને ભાગલેનાર તમામને કોમ્પ્રીહેંસીવ અને હોલીસ્ટીક અપ્રોચ ઇન સ્ટ્રોક પર માહીતી પુરી પાડી હતી. ચોથા સેશનમાં ડો.આશિષ કકડ દ્રારા લકવાના દર્દીમાં ફંકશનલ ફીજીયોથેરાપ્યુટીકલ મેનેજમેન્ટ પર ભાર મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો