તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | તા.20જૂલાઇ ને બુધવારનાં રોજ ઇકો ક્લબ સરસ્વતી વિદ્યાલય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | તા.20જૂલાઇ ને બુધવારનાં રોજ ઇકો ક્લબ સરસ્વતી વિદ્યાલય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | તા.20જૂલાઇ ને બુધવારનાં રોજ ઇકો ક્લબ સરસ્વતી વિદ્યાલય અશ્વનીકુમારનાં વિદ્યાર્થીઓએ પર્યાવરણની જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક વિશાળ રેલીનું સફળતાપૂર્વખનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા અશ્વનીકુમાર સિનિયર સિટીઝન ગ્રુપનાં વડીલોએ અને વોર્ડ ઓફિસ કર્મચારીગણનો સહયોગ સાંપડ્યો હતો. વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાઇને રેલીને સફળ બનાવવા માટે હાંકલ કરી હતી. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. ઇકો ક્લબ દ્વારા શહેરમા મોટાપાયે પર્યાવરણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવાઇ રહી છે.

સ્વચ્છતા-પર્યાવરણ રેલીનું આયોજન થયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો