ઇન્ડિયા બીલ માટે સજેશન આપી શકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા બીલ માટે સજેશન માંગવામાં આવ્યા છે. આ માટે 20 જુલાઇ સાંજે 5 વાગ્યા સુધીમાં સજેશન આપી શકો છો. સજેશન આપવાના તારીખ 7 જુલાઇ રાખવામાં આવી હતી, જેમાં એજ્યુકેશનિસ્ટ, સ્ટેક હોલ્ડર્સ અને સામાન્ય નાગરિકો પણ સજેશન આપી શકે છે. આ માટેની વધુ માહિતી માનવ સંસાધન વિકાસ મંત્રાલયની વેબસાઇટ પરથી મળી રહેશે તેમજ આ વિશેના મંતવ્યો પણ આપી શકાશે.

અન્ય સમાચારો પણ છે...