તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AC ખરીદ્યા બાદ નાણાં ન આપતાં ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કતારગામમાં અનાથઆશ્રમ નજીક એસીની દુકાન ધરાવતા મનોજ ધરમસી કાકલોતરે નોંધાવેલી ફરિયાદ મુજબ 20--1-18થી અત્યાર સુધીના સમયગાળામાં તેમની પાસેથી હેતલ વિનોદ ભટ્ટી (રહે: જીવનધારા સોસાયટી, નારણપુરા, અમદાવાદ)એ રૂ. 1.77 લાખની કિંમતનાં એસી ખરીદ્યા હતા. જેના નાણાં આરટીજીએસ મારફતે જમા કરાવવાનું કહ્યા બાદ નાણાં જમા કરાવ્યા ન હતા. કતારગામ પોલીસ મથકમાં હેતલ ભટ્ટી તેમજ આ એસી જે ટેમ્પોમાં અમદાવાદ મોકલાયા તે ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...