નાના બાળકો મોટા પ્રશ્નો સાથે રોજ લડે છે

સુરત | ‘નાના બાળકો સાથે ડીલ કરવું સરળ હોતું નથી અને એમને પણ ઘણા પ્રોબ્લેમ્સ હોય છે જેમાં એમની સાથે ગુસ્સાથી વર્તન ન...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:31 AM
Surat - નાના બાળકો મોટા પ્રશ્નો સાથે રોજ લડે છે
સુરત | ‘નાના બાળકો સાથે ડીલ કરવું સરળ હોતું નથી અને એમને પણ ઘણા પ્રોબ્લેમ્સ હોય છે જેમાં એમની સાથે ગુસ્સાથી વર્તન ન કરવું જોઇએ. એમના બદલે એમને શાંત રહી સમજાવવા જોઇએ તેમજ એમની સામે આળસુ અને ચિડીયો સ્વભાવ તો ક્યારેય ન રાખવો જોઇએ કારણ કે એ તમને જોઇને જ શીખે છે માટે જે પ્રકારનું વર્તન તમે કરશો એવુ જ વર્તન બાળકો પણ કરશે. બાળકો સાથે બાળકોને ઘરમાં પોઝિટીવ વાતાવરણ આપવું જોઇએ જેથી એમને ઘરમાં અકળામણ ન થાય. બાળકોને સાંભળવા જોઇએ અને એમને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. શહેરની લીટલ મિલેનિયમ પ્રિ-સ્કૂલ દ્વારા પેરેન્ટીંગ વિષય પર ગાંધીસ્મૃતિ ભવનમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં મન્જીત લેઘાએ આ વાત જણાવી હતી.

X
Surat - નાના બાળકો મોટા પ્રશ્નો સાથે રોજ લડે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App