• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ટ્રેનસન હોલ્ડિંગ્સના એક એકમ ટેકનો મોબાઇલે હાલમાં પોતાની મેઇડ

સુરત |ટ્રેનસન હોલ્ડિંગ્સના એક એકમ ટેકનો મોબાઇલે હાલમાં પોતાની મેઇડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ટ્રેનસન હોલ્ડિંગ્સના એક એકમ ટેકનો મોબાઇલે હાલમાં પોતાની મેઇડ ફોર ઇન્ડિયા આઇ સિરિઝ સાથે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. કંપનીએ હવે ગુજરાતના ગ્રાહકો માટે પોતાના પ્રથમ માર્કેટિંગ અભિયાનની શરૂઆત કરી છે. માર્કટીંગ અભિયાનની તસવીરો ખેંચવાના સંદર્ભમાં દિવસની સીમાઓ તોડતા ઓઉનધનાઈટ ના થીમ આસપાસ બનાવવામાં આવ્યું છે. સપ્તાહનું 360 ડિગ્રી પ્રચાર અભિયાન પારંપરિક,ડિજિટલ અને સોશિયલ મીડિયાનો યોગ્ય સંગમ છે.

ટેકનો મોબાઇલની ગુજરાતમાં શરૂઆત

અન્ય સમાચારો પણ છે...