• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | કામરેજ ડુંગરા રોડની શુભનંદીની સોસાયટી ખાતે રહેતાં વાઘજી

સુરત | કામરેજ ડુંગરા રોડની શુભનંદીની સોસાયટી ખાતે રહેતાં વાઘજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કામરેજ ડુંગરા રોડની શુભનંદીની સોસાયટી ખાતે રહેતાં વાઘજી શામજીભાઈ અમરેલીના લાઠી તાલુકાના અસોદરા ગામના વતની હતાં. ગત 15મી ના રોજ સવારના રોલ પોલિસિંગનું કામ કરતાં પુત્ર હરીશ ને ત્યાં પગપાળા જતાં ત્યારે હીરાબાગ રોડ પર વાહન ચાલકે તેને અડફેટમાં લઈ લીધા હતાં. અકસ્માત સર્જીને ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વાઘજીભાઈને માથામાં ઈજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં સારવાર દરમિયાન મોત થયું હતું.

હિટ એન્ડ રન: વૃદ્ધને ઉડાવી વાહનચાલક ફરાર

અન્ય સમાચારો પણ છે...