• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ડિંડોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ડિંડોલી ગણપત ધામ

સુરત | ડિંડોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ડિંડોલી ગણપત ધામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ડિંડોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ડિંડોલી ગણપત ધામ પાસેથી પસાર થતા સંજય ઉર્ફે વિજય બ્રિજલાલ મોર્ય(રહે. નવાગામ, ગણપત ધામ)ની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી. જેમાં તેની પાસેથી જુદી જુદી કંપની ના પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલ અંગે પુછપરછ હાથ ધરતા તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો હતો. જેથી પોલીસે તેની શંકાના આધારે ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

ચોરીના 5 મોબાઇલ ફોન સાથે એક ઝડપાયો