• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ભટારના આઝાદનગર, ઇન્દિરાનગરમાં રહેતી 14 વર્ષીય કિશોરી તા.

સુરત | ભટારના આઝાદનગર, ઇન્દિરાનગરમાં રહેતી 14 વર્ષીય કિશોરી તા.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ભટારના આઝાદનગર, ઇન્દિરાનગરમાં રહેતી 14 વર્ષીય કિશોરી તા. 21મીએ સવારે સાત વાગ્યે ઘરેથી ટ્યૂશને જઈ રહી હતી ત્યારે રસ્તામાં એક રિક્ષામાં આવેલા અજાણ્યા યુવાનો રિક્ષામાં બેસાડી તેનું અપહરણ કરી ગયા હતા અને અટપલાં કરી કપડાં પણ ફાડી નાખ્યાં હતાં. ગુનામાં એક વોચમનનું નામ પહેલથી જાહેર થઈ ચૂક્યું હતું. તે વોચમેન ધીરેન્દ્ર ભાગવત નોનેલાલ મિશ્રાની પોલીસે મામલે ધરપકડ કરી હતી.

કિશોરીનું અપહરણ કરનારો વોચમેન ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...