તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાસ્તો કરવા આવેલો ફરાર ગુનેગાર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહનચોરીનાગુનામાં પોલીસના હાથે પકડાયા બાાદ પોલીસને ચકમો આપી નાસી છૂટેલો એક ગુનેગાર નાસ્તો કરવા આવ્યો ને પોલીસે તેને પકડી પાડ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર ઉધના પોલીસના હાથમાંથી ભાગી છૂટેલો વાહનચોર કિરણ ઉર્ફે કાલુ સુભાષ (ઉમર વર્ષ 20) ખટોદરા પોલીસની હદમાં સોહમ સર્કલ નજીક નાસ્તો કરવા આવ્યો હોવાની બાતમી સાંપડતા ખટોદરા પોલીસે તેને પકડી પાડ્યો હતો. જેણે ઉધના વિસ્તારમાંથી બે અને બારડોલી વિસ્તારમાંથી પણ એક વાહનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો