તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BOGની બેઠકમાં પગારનો મુદ્દો મુકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસવીએનઆઈટીએમ્પ્લોય પ્રમુખએ જણાવ્યું હતું કે, 2 માર્ચના રોજ અમારા દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દરેક કર્મચારીઓની બાહેધરી લઈ પગાર નહીં લેવા માટે નિર્ણય લીધેલ હતો. જે અંગે અમારી કોલેજના મેનેજમેન્ટ સ્ટાફ સાથે બેઠક મળી હતી. જેમાં અમારી પગાર વધારા સહિતની માગણીઓ બેઠકમાં રજૂ કરવામાં આવશે તેવી લેખીતમાં મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા જણાવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો