તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | જાણીતાલેખક અને વક્તા ડૉ.અમિત નાગપાલ દ્વારા રચિન પર્સનલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | જાણીતાલેખક અને વક્તા ડૉ.અમિત નાગપાલ દ્વારા રચિન પર્સનલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | જાણીતાલેખક અને વક્તા ડૉ.અમિત નાગપાલ દ્વારા રચિન પર્સનલ બ્રાન્ડિંગ,સ્ટોરી,ટેલિંગ એન્ડ બિયોન્ડ, પુસ્તકનું શુક્રવારે સુરતમાં વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તક પર્સનલ બ્રાન્ડિંગ માટે ઉત્તમ માર્ગદર્શક છે તેમજ ખાસ કરીને ઉદ્યોગ સાહસિકો અને વર્કિંગ પ્રોફેશનલ માટે ઉપયોગી નિવડશે. પ્રસંગે જીસીસીઆઇની યુવા પાંખના ચેરપર્સન પ્રિયાંશી પટેલ તેમજ એસજીસીસીઆઇ હાજર રહ્યા હતા.

ડૉ.અમિત નાગપાલના પુસ્તકનું વિમોચન થયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો