તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | જીવનભારતીપ્રવૃત્તિ વિદ્યાલય ઉચ્ચ પ્રાથમિક વિભાગની વિશિષ્ટ સિદ્ધિ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | જીવનભારતીપ્રવૃત્તિ વિદ્યાલય ઉચ્ચ પ્રાથમિક વિભાગની વિશિષ્ટ સિદ્ધિ નોંધાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જીવનભારતીપ્રવૃત્તિ વિદ્યાલય ઉચ્ચ પ્રાથમિક વિભાગની વિશિષ્ટ સિદ્ધિ નોંધાઇ છે. રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને જીવનભારતી મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી એકાંકી નાટ્ય સ્પર્ધામાં શાળાની કૃતિ ‘થીયરી’ને પ્રથમ ક્રમ મળ્યો છે. શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ અભિનેતાના ખિતાબો શાળાના વિદ્યાર્થીઓને મળ્યા છે. બદલ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

જીવનભારતીની કૃતિને પ્રથમ ક્રમ મળ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો