તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |બેન્ક ઓફબરોડા રીટાયર્ડ ઓફિસર એસોસિયેશન સુરતના યુનિટ તરફથી સ્નેહમિલન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |બેન્ક ઓફબરોડા રીટાયર્ડ ઓફિસર એસોસિયેશન સુરતના યુનિટ તરફથી સ્નેહમિલન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |બેન્ક ઓફબરોડા રીટાયર્ડ ઓફિસર એસોસિયેશન સુરતના યુનિટ તરફથી સ્નેહમિલન કાર્યક્રમ શનિવારે સવારે 9:30 કલાકે બદરી નારાયણ મંદિર, અડાજણ ખાતે યોજાશ. જેમા શહેર,જિલ્લા અને તાપીમાંથી સભ્ય ઓફિસરો હાજર રહ્યા હતા. ગીત સંગીતનો કાર્યક્રમ રજૂ કરાશે તથા માર્ચ માસમાં આવતાં સભ્ય ઓફિસરોના જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવશે.

BOBના રિટાયર્ડ ઓફિસરોનું સ્નેહમિલન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો