તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |અડાજણ હનિપાર્કરોડ 11 વ્રજભૂમિ બંગ્લોઝમાં બિરાજમાન પૂજ્ય પ્રવર્તક જ્ઞાનરશ્મિ વિજયજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |અડાજણ હનિપાર્કરોડ-11 વ્રજભૂમિ બંગ્લોઝમાં બિરાજમાન પૂજ્ય પ્રવર્તક જ્ઞાનરશ્મિ વિજયજી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |અડાજણ હનિપાર્કરોડ-11 વ્રજભૂમિ બંગ્લોઝમાં બિરાજમાન પૂજ્ય પ્રવર્તક જ્ઞાનરશ્મિ વિજયજી મહારાજની નિશ્રામાં તા.19 માર્ચના રોજ રવિવારે સવારે 10 કલાકે સમુહ સામાયિક સમેત જિનવર ધ્યાન પૂજન અર્ચનથી ભવતણું થાય નિસ્તરણ વિશિષ્ટ પ્રવચન અને ઐતિહાસિક તથ્યો સમેત અદ્દભૂત ભાવસંવેદના ધર્મયાત્રાનો સૌ લાભ લઇ ધન્યતા અનુભવશે. બપોરે 2:30થી 4 કલાકે બાળકોની ધાર્મિક સંસ્કાર શિબિર રહેશે.

જિનવર ધ્યાન-પૂજન-અર્ચનનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો