તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | તા.10માર્ચના રોજ શ્રમજીવી મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા શ્રમજીવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | તા.10માર્ચના રોજ શ્રમજીવી મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા શ્રમજીવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | તા.10માર્ચના રોજ શ્રમજીવી મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા શ્રમજીવી સેવાલયમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ બપોરે 3થી 5 કલાક દરમિયાન રાખ‌વામાં આવ્યો હતો જેમા 250 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. સંસ્થાના પ્રમુખ અર્ચનાબેન દેસાઇ,મમતાબેને દેસાઇ, શૃંગીબેન દેસાઇ,પન્નાબેન, રેણુકાબેન રેવડીવાલાએ વક્તવ્યા આપ્યું હતું.

શ્રમજીવી સેવાલયમાં મહિલાદિનની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો