તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | શહેરનાવરિષ્ઠ પત્રકાર ફયસલ બકીલીના પત્નિ સાયરા બકીલી તા.11

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | શહેરનાવરિષ્ઠ પત્રકાર ફયસલ બકીલીના પત્નિ સાયરા બકીલી તા.11

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | શહેરનાવરિષ્ઠ પત્રકાર ફયસલ બકીલીના પત્નિ સાયરા બકીલી તા.11 માર્ચના રોજ જન્નતનશીન થયા છે. મરહૂમના ખિરાજે અકિદત માટે ઇઝહારે તાઝીયત(શોકસભા) તા.19 માર્ચને રવિવારના રોજ સવારે 10થી 12 કલાક દરમિયાન તપન હોલ, સરદાર સ્કૂલની સામે, ગોરાટ રોડ, અડાજણ પાટીયા ખાતે રાખવામાં આવેલ છે.

પત્રકાર ફયસલ બકીલીના પત્નીની આજે શોકસભા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો