તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 20 મી માર્ચ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 20 મી માર્ચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 20 મી માર્ચ થી 4-12 વર્ષની વય જૂથ ના બાળકો માટે એક ખાસ સમર કૈંપ નું આયોજન કરવામાં આવ્યું છે, દસ દિવસ ના સમર કૈંપ માં વિવિધ એક્સપર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકાર ની ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં અપર્ણા ભાવસાર દ્વારા ડાંસ, રિયાજ સમા દ્વારા પર્સનાલિટી ડેવલપમેંટ, શકીલ પેંટર સ્કેટિંગ, કિશન વિશ્વકર્મા દ્વારા ટાઇક્વોંડો અને નમ્રતા માસ્ટર દ્વારા આર્ટ અને ક્રાફ્ટ વિધ્યાર્થીઓ ને શિખવાડવામાં આવશે. સમર કેમ્પ માં 4 થી 12 વર્ષ સુધીના કોઈપણ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.

ટી.એમ.પટેલ સ્કૂલ ખાતે સમર કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો