તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ સમિતિ આજે સરકારને રિપોર્ટ સોંપશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકારેપોતાની ચામડી બચાવવા ઉચ્ચસ્તરીય સમિતિ પાસે તપાસ કરાવી હતી, જે આવતીકાલે સરકારને રિપોર્ટ સબમીટ કરશે. આમ આગામી દિવસોમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ સામે તવાય આવે તેવી વકી છે. તપાસ સમિતિમાં અધિક પોલીસ મહાનિર્દશક વી.એમ. પારગી, નશાબંધી અને આબકારી નિયામક બી.કે. કુમાર તથા ન્યાય સહાયક વિજ્ઞાનના નાયબ નિયામક ડો. એમ.એસ. દહિયા રવિવારે સુરત આવ્યા હતા. નવી સિવિલ અને સ્મીમેરમાં દાખલ દર્દીઓની મુલાકાત લઈને ફોરેન્સીક-મેડીસીન વિભાગનો તબીબો, ડીન સુપિન્ડેન્ટર, આરએમઓ, ઈન્ચાર્જ કલેકટર, ડીડીઓ, આરોગ્યની ટીમ સાથે મીટીંગો કરી તમામ માહિતિ મેળવી હતી.

કેટલીક ચોંકાવનારી વિગતો મળી હોવાથી આગામી દિવસોમાં પોલીસ પર તવાઈની વકી

RR સેલ-LCB સામે કાર્યવાહી કેમ નહિ!

જિલ્લાઓમાંદેશી કે વિદેશી દારૂના અડ્ડાઓ ચલાવવા માટે આરઆરસેલ,જિલ્લા એલસીબી ત્યાર પછી સ્થાનીક પોલીસ બુટલેગરોને આડકતરી છૂટ આપતી હોય છે. તેમ છતાં વરેલીના લઠ્ઠાકાંડમાં માત્ર કડોદરા જીઆઈડીસીના પીઆઈ ભરવાડ અને એએસઆઈ અનિલ તુલસીરામ અને હે.કો.જંયતિ વજીરને સંસ્પેન્ડ કરીને પોલીસવડા મયુરસિંહ ચાવડાએ સંતોષ માની લીધો હતો.જયારે આજે જિલ્લા પોલીસની એલસીબીના પોલીસકર્મી પ્રકાશ પાટીલને સંસ્પેન્ડ કરવાને બદલે તેમને માત્ર હેડકવાર્ટર બદલી કરી નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો