તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કોંગ્રેસ ગુજરાતના યુવકોનો અપમાન કરે છે: ભરત પંડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ ગુજરાતના યુવકોનો અપમાન કરે છે: ભરત પંડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતનાવરેલી ગામે લઠ્ઠાકાંડના કારણે લોકોના મૃત્યું થઈ રહ્યા છે. કોંગ્રેસે ઘટનાને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જેના જવાબમાં ભાજપએ જણાવ્યું છે કે નશાની બદી માટે જવાબદાર તત્વે સામે સરકાર કડક પગલાં લેશે. સાથે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું કે કોંગ્રેસ ગુજરાતના યુવાનો નશાખોરી, વ્યસનોમાં ગળાંડૂબ છે તેમ કરીને ગુજરાતના તમામ યુવાનોનું તેમજ ગુજરાતની સંસ્કારીતાનું અપમાન કર્યું છે. મુખ્યમંત્રી વિજ્ય રુપાણીએ સુરતની ઘટનાની તપાસના તાત્કાલિક આદેશ આપ્યા છે. પોલીસ પર પગલાં લીધા છે અને આરોપીઓને તાકીદે પકડી લેવાના પગલાં ભર્યાં છે. ભરત પંડ્યાએ કોંગ્રેસના શંકરસિંહ વાઘેલાની ટીકા કરતા જણાવ્યું કે શંકરસિંહે ગુજરાતને પંજાબ સાથે સરખાવીને નિંદનીય તુલના કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો